HEALTH

શું ખરેખર જમતા પહેલા પાણી પીવાથી વજન ઓછું થાય છે ?

May  21, 2024

આપણા શરીરનું વજન ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી અને યોગ્ય સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે આનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે

શું તમે વજન ઓછું કરવા માંગો છો તો ખોરાક સિવાય તમારે પાણી પર પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે

રોજ પૂરતી માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે આવું કરવાથી શરીર ડિટોક્ષ પણ થાય છે

એક રિસર્ચમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોરાક ખાતા પહેલા પાણી પીવાથી વજન ઘટે છે અમે તમને આજે જણાવી ચૂકે આ દાવો કેટલો સાચો છે

સંશોધન પ્રમાણે, જો લોકો જમતા પહેલા  પાણી પીવે છે તો તેઓની ભૂખ પર ઘણી અસર પડે છે

અમુક નિષ્ણાંતોના મતે જણાવવામાં આવ્યું છે કે જમવાના 20 થી 30 મિનિટ પહેલા બે ગ્લાસ પાણી પીવાથી તમારું પેટ ભરાઈ જશે આનાથી તમે ઓવર ઈટીંગથી બચી શકશો.

બીજું એ પણ કહ્યું છે કે જો તમે દરરોજ ભોજન લેતા પહેલા બે ગ્લાસ પાણી પીશો તો 12 અઠવાડિયામાં તમે તમારું  2 કિલો વજન ઓછું કરી શકશો

એક એવું પણ રિસર્ચ સામે આવ્યું છે કે સવારે  નાસ્તા પહેલા પાણી પીવાથી  ગેલેરી ની માત્રા 13% ઘટી જાય છે

નોટિસ -  અહીં આપેલી દરેક માહિતી માત્ર જાણવા પૂરતી જ છે તેથી હેલ્થ કેર પ્રેક્ટિસનની સલાહ લીધા પછી જ આનો પ્રયાસ કરવો.