LIFE STYLE
MAY 28, 2024
AC ગરમીથી બચાવશે ભારતની રાજધાની સહિત દેશના ઘણા શહેરોમાં ગરમી પડી રહી છે જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે આવા વાતાવરણમાં મોટાભાગના લોકો એસી નો ઉપયોગ કરે છે.
AC કેટલા ઉપર ચલાવવું જોઈએ? એસી ચલાવવા વાળા લોકોમાં આ સવાલ વારંવાર જોવા મળતો હોય છે હમણાં જ ઉર્જા મંત્રાલયના નિષ્ણાતોએ આના ઉપર માહિતી જાહેર કરી છે.
26 ઉપર AC ચલાવો ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ તમારા AC ને હંમેશા 26 ડિગ્રી તથા તેનાથી વધુ તાપમાને રાખવું જોઈએ. સાથે સાથે તમે ધીમી સ્પીડે પંખો પણ ચલાવી શકો છો.
સમજદારીથી ઉપયોગ કરવો એનર્જી કન્વર્ઝેશન એન્જિનિયર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ AC નો ઉપયોગ યોગ્ય અને સમજદારી પૂર્વક કરવો જોઈએ.
આવી ભૂલ ન કરો આપણા દેશમાં ઘણા લોકો ને 20-22 તાપમાને એસી ચલાવવાની અને ઠંડી લાગે ત્યારે પોતાનો ધાબળો ઢાંકી ને સૂવાની આદત હોય છે પરંતુ આનાથી વીજળીનું વપરાશ હું વધે છે અને લાંબા સમયે શરીરને પણ નુકસાન થાય છે.
AC સાથે પંખો ચલાવવો જો તમારા પંખાને AC ની સાથે ધીમી ગતિએ ચલાવવામાં આવે તો તમારા રૂમમાં 26 ડિગ્રીએ AC સારી ઠંડક આપશે.
ACના રેટિંગ ઉપર ધ્યાન આપો AC ખરીદતા પહેલા હંમેશા તેના ઉપર ઉપલબ્ધ BEE રેટિંગને ધ્યાનમાં રાખો. હંમેશા 5 સ્ટાર રેટિંગ વાળા એસીની પસંદગી કરો