health
MAY 31, 2024
આમ તો આપણા દિવસની શરૂઆત રોજ ચાખી જ થાય છે પરંતુ જાનુ વધારે પડતું સેવન નુકસાનકારક છે. તો ચલો જાણીએ ચા ક્યારે ઝેર બની જાય છે.
ચા ક્યારે ઝેર બને છે? ચા બનાવ્યા પછી તેને ત્રણથી ચાર કલાક સુધી થી રાખો અને પછી તે પીવામાં આવે તો તે નુકસાનકારક છે. સંગ્રહિત કરેલી ચા માં ત્રણ થી ચાર કલાક પછી બેક્ટેરિયા વધે છે.
કેટલા સમયમાં ચા પીવી જોઈએ? મોટાભાગે ચા બનાવવાના ૧૦ થી ૧૫ મિનિટની અંદર ચાનું સેવન કરી લેવું જોઈએ. આમ જો તમે ચા ને લાંબો સમય સુધીથી સંગ્રહિત કર્યા પછી પીવો છો તો તે હાનિકારક છે.
રોજ કેટલી ચા પીવી જોઈએ? આમ તો મોટાભાગના લોકોને ચા પીવી ખૂબ જ પસંદ હોય છે પરંતુ વધુ પડતી ચા પીવી એ શરીર માટે હાનિકારક છે. તમારે દિવસમાં બેથી ત્રણ કપ સુધી ચાલુ સેવન કરવું જોઈએ.
ચા પીવાથી ગેસ અને એસિડિટી થાય છે ઘણીવાર ચા પીધા પછી લોકોને પેટમાં ગેસ અને એસિડિટી થવાની ફરિયાદ સાંભળવા મળતી હોય છે આ થવાનું કારણ એ છે કે ચા ની પત્તીમાં ટેનીન નામનો એન્ટિઓક્સિડન્ટ હોય છે જે પેટમાં ગેસ અને એસિડિટી થવાનું કારણ છે.
ચા ક્યારે ન પીવી જોઈએ? તમને જણાવી દઈએ કે જ્યારે તમે ભોજન કરી લીધું હોય ત્યારે તરત જ અને ખાલી પેટે ચા ના પીવી જોઈએ.
ચા ને ફરીથી ગરમ કરીને પીવાથી શું થશે? જો તમે જાણે ફરીથી ગરમ કરીને પીશો તો તમારા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થઈ શકે છે જેમ કે પેટમાં દુખાવો થવો, પેટ ખોલવું, ઉલટી થવી, ગેસ થવો વગેરે.