May 24, 2024
કોલેસ્ટ્રોલ એ લોહીમાં રહેલો મીણ જેવો એક પદાર્થ છે, સામાન્ય રીતે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે એક છે સારો કોલેસ્ટ્રોલ અને બીજો છે ખરાબ કોલેસ્ટ્રોલ.
સારો કોલેસ્ટ્રોલ લોહીમાં ભેગી થયેલી ચરબીની દૂર કરવાનું કામ કરે છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ઘરની બધી બીમારીઓને નોતરે છે.
શું તમે ખરાબ કોલેસ્ટ્રોલ થી પરેશાન છો તો તમે રોજ પાણીમાં ચીયા સીડ્સને પલાળીને પી શકો છો.
રોજ ચીયા સીડ્સને એક ગ્લાસમાં પલાળીને રાખો પછી તેને મિક્સ કરીને પીશો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ થવા લાગશે.
આ બીજને પલાળીને પીવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે સાથે સાથે બીપી ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ચીયા સીડ્સને વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે દરરોજ ચીયા સીડ્સ નું પાણી પીવાથી ઝડપથી વજન ઘટે છે
ચીયા સીડ્સ રોજ સેવન કરવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે અને હ્રદયને લગતી તમામ બીમારીઓ તથા સમસ્યાઓ દૂર થવા લાગે છે.